આજે જ શરૂ કરો તમારો અમેઝોન અને ફ્લિપકાર્ટ બિઝનેસ ઓછા રોકાણ સાથે, કોઈપણ ઓફિસ સેટઅપ વગર અને કોઈપણ જાતના અનુભવ વગર
આ વ્યવસાય દરકે માટે છે...
જે લોકો પોતાનો વ્યવસાય વધુ મુશ્કેલી વગર સ્થિર આવક સાથે ચાલુ કરવા માંગે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત લેપટોપ, ઇન્ટરનેટ અને તમારા રોજના સમય માંથી થોડો સમય આપવાની જરૂરિયાત છે.
16 એપ્રિલ 2023 (રવિવાર) સવારે 11:00 AM થી 1:00 PM
કોણ કોણ આ વ્યવસાય કરી શકે છે...
સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિક, બિઝનેસમેન, નોકરિયાત વર્ગ, ગૃહિણી, રિટેલર અને મેન્યુફેક્ચર અને દરેક એવા વ્યક્તિ જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે.
16 એપ્રિલ 2023 (રવિવાર) સવારે 11:00 AM થી 1:00 PM
દરેક વ્યક્તિ જે ઘરેથી વ્યવસાય કરવા માંગે છે !!
ઉદ્યોગ સાહસિકો જે ઘરેથી વ્યવસાય કરવા માંગે છે.
તમામ પ્રકારના રિટેલર!!
મેન્યુફેક્ચરર, બિઝનેસમેન બધા આ વ્યવસાય ઘરેથી કરી શકે છે.
ઈ કોમર્સ વ્યવસાય ચાલુ કરવા માટે આજે જ તમારું રજીસ્ટ્રેશન કરાવો કેમકે ઓનલાઇન વ્યવસાય જ ભવિષ્ય છે અને જો તમે આજના સમયમાં ઓનલાઇન વ્યવસાય મા નથી તો તમે ક્યાંય પણ નથી.
જો તમે એવું વિચારી રહ્યા હો કે આ કોર્સ દ્વારા તમે તાત્કાલિક ઘણા બધા રૂપિયા કમાઈ લેશો અથવા તાત્કાલિક મોટા માણસ થઇ જશે તો આ કોર્સ ના લો.
16 એપ્રિલ 2023 (રવિવાર) સવારે 11:00 AM થી 1:00 PM
શું તમે જાણો છો ???
ભારતની વસ્તી 139 કરોડ છે. અને તેની સામે અમેઝોન પર માત્ર 10 લાખ સેલર અને ફ્લિપકાર્ટ પર 5 લાખ સેલર છે. તો જરા હવે તમે વિચારો કે અમેઝોન અને ફ્લિપકાર્ટ ઓનલાઈન વ્યવસાય માટે કેટલી મોટી તક છે તો જલ્દી કરો તમારા વ્યવસાયને ઓફલાઈન થી ઓનલાઈન લઈ જઈને સારી એવી આવક ની શરૂઆત કરો.
<marqueeSTART YOU AMAZON & fLIPKART BUSINESS WITH LOW INVESTMENT
આ પ્રોગ્રામ તમને સફળ અમેઝોન અને ફ્લિપકાર્ટ સેલર કઈ રીતે બનવું તેની સૌથી સરળ અને અસરકારક રીતે શીખવા માટે બનાવવામાં આવ્યો છે. ઓછું રોકાણ, ઓછા ડોક્યુમેન્ટ અને સરળ રીતથી કઈ રીતે આ વ્યવસાય કરી શકો છો.
" બિઝનેસમેન"
90% થી વધુ નાના ઉત્પાદકો માને છે કે “પોતાની ઓનલાઈન બ્રાન્ડ બનાવી” માત્ર મોટી કંપનીઓ માટે જ છે. તેના માટે મોટા રોકાણની જરૂરિયાત હોય છે. અને પોતાની બ્રાન્ડ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. તો આ એકદમ ખોટી માન્યતા છે. આજના સમયમાં ખૂબ જ ઓછી રકમમાં તમે પોતાની બ્રાન્ડ બનાવી શકો છો અને તમારી પ્રોડક્ટ ને ઓનલાઇન વેચી શકો છો.
"તક""
આજે દરેક વસ્તુ ઓનલાઇન વેચાઈ રહી છે. અને હવે પછીનો સમય ઓનલાઇન વ્યવસાયનો છે. જો આજના સમયમાં તમે તમારો વ્યવસાય ઓનલાઈન નહીં લઈ જાઓ અથવા તો કોઈ નવો વ્યવસાય ઓનલાઈન માં શરૂ નહીં કરો તો તમે ઓનલાઈન વ્યવસાયમાં પૈસા કમાવાની આ મોટી તક ગુમાવશો. આજના સમયમાં ઓનલાઇન વ્યવસાય કરવા માટે કોઈપણ જાતના ઉંડા જ્ઞાનની જરૂરિયાત નથી અને કોઈપણ જાતના મોટા રોકાણની પણ જરૂરિયાત નથી તમે નાની રકમથી પણ પોતાનો કહી શકાય તેવો ઓનલાઇન વ્યવસાય શરૂ કરી શકો છો અને જ્યાં સુધી માં ઓનલાઇન વ્યવસાય ટોપ પર પહોંચે ત્યાં સુધી તમે તમારો ઓનલાઇન વ્યવસાય સેટ કરી શકો છો.
"ઓનલાઈન બિઝનેસ"
અમે તમને ઓનલાઈન વ્યવસાય કઈ રીતે શરૂ કરવો તેની સંપૂર્ણ જાણકારી આપવા માટે અહીં ઉપલબ્ધ છીએ. તો તમારો સમય બગાડ્યા વગર આજે જ પોતાનો ઓનલાઇન વ્યવસાય શરૂ કરો અને પોતાના વ્યવસાયને ઝડપથી ઓનલાઇન લઈ જાવ.
What Our Students Say
Testimonials
FBA માટે અમારા વિદ્યાર્થીઓનું કન્સાઇનમેન્ટ
My second shipment & Second product is also ready for going on FBA – “Darshan”
My first shipment is going to FBA, Thank you Amit sir- “Kunal”
તમારા કોચને મળો
નમસ્કાર મારું નામ અમિત સોની છે, મેં મારી કારકિર્દીની શરૂઆત 2007 મા કરી હતી મે 9 વર્ષ કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું છે. અને તે દરમિયાન મને ઘણી બધી સફળતા મળી છે તે પછી 2016 માં મેં મારી ઈ કોમર્સ માં કારકિર્દી શરૂ કરી અને તે દરમિયાન મેં મારી રીતે અને મારા માર્ગદર્શક પાસેથી ઈ કોમર્સ બાબતે ઘણી બધી વસ્તુઓ શીખી ઈ-કોમર્સ બીઝનેસ માં મારી સફળતા જોયા પછી ઘણા બધા લોકોએ મને ઈ કોમર્સ વ્યવસાય કઈ રીતે કરવો તે માટે સંપર્ક કર્યો.
તે પછી મને સમજાયું કે ઘણા લોકો એવા છે જેઓને ઈ- કોમર્સ વ્યવસાય વિશેની કોઈપણ જાણકારી નથી તેઓ નથી જાણતા કે ઇ કોમર્સ વ્યવસાય શું છે?? અને ઓછા રોકાણમાં ઇ-કોમર્સ વ્યવસાય કરીને વધુ નફો કેવી રીતે મેળવી શકાય છે.
તેથી હું એ મિશન પર છું કે મારે ઈ કોમર્સ બિઝનેસમાં ઓછામાં ઓછા 1 લાખ લોકોને ઓનલાઇન વ્યવસાય વિશે સમજણ આપીને તૈયાર કરવા છે. જેથી તે લોકો પણ સારી આવક મેળવી આપણા અર્થતંત્રમાં ફાળો આપી શકે.
” કેમકે ઓનલાઇન વ્યવસાય ભવિષ્ય છે”